કોમ્યુનિટી કનેક્ટ 2019 -

શામ્બર્ગ ટાઉના મેયર ઉમેદવારોની ચર્ચા read more
 

ઈન્ડો-અમેરિકન સિટીઝન એશો. ઓફ હડસન કાઉન્ટી

આથી સંસ્થાના સવે સભ્ય ભાઇ-બહેનોને જણાવવાનું કે સંસ્થાની સામાન્ય સભાનું આયોજન રવિવાર, ત. ૧૨ મે-૨૦૧૯ના રોજ સવારે ૧૧ થી ૧ દરમ્યાન કરવામાં આવ્યું છે. તો તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે. કોરમના અભાવે મુલત્વી રહેતી સભા, અડધો કલાક બાદ નિયત સ્થળે જ મળશે. સંસ્થા અંગેની કોઇપણ પ્રકારની માહિતી, રજૂઆત કે પ્રશ્ર્ન અંગે અગાઉથી લેખિત, સ્વગત, પરવાનગી જરૂરી છે read more
 

યુનિયન કાઉન્ટી સિનીયસૅ એસોશિએસન

યુનિયન કાઉન્ટી સિનીયસૅ એશો.ની એપ્રિલ માસની સભા તા. ૧૪ ને રવિવારના રોજ સવારે સવારે૧૦ કલાકે કસાનો કોમ્યુનિટી સેન્તરમાં યોજાઇ. પ્રથના બાદ સૌ સભ્યોનું સ્વાગત કરી, પ્રોગ્રામની માહિતી આપતાં પ્રમુખશ્રી વિઠૃલભાઇ પટેલે જણાવ્યું કે, સ્વ. મહેન્દ્રભાઇ ગાંધીની પૂણ્યતિથિ નિમિતે તેમના પરિવાર તરફથી દર વર્ષે એપ્રિલ માસનો પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવે છે. સ્વ. મહેન્દ્રભાઇ ગાંધી ન્યુજર્સીના જાણીતા લોયર હતા તેમનું મૂળ વતન ડ્ભોઇ, જિ. વદોડરા તેમના સમાજમાં તેઓ ખૂબ જાણીતા હતા. અમેરિકા આવ્યા બાદ ગુજરાતી પરિવારોને ધંધા-રોજગારમાં તેમને ઘણી જ મદદ કરી છે. યુનિયન કાઉન્ટી સિનીયસૅ એશો.ના માર્ગદર્શક તથા બંધારણ ઘડવામાં તેમનો ફાળો સવિશેષ રહ્યો છે. તેઓ ૨૦-માર્ચ-૨૦૦૯ના રોજ અવસાન પામ્યા. સંસ્થાના સૌ કોઇ સભ્યોના હ્યદયમાં તેમને સ્થાન જમાવેલું ચી. તેમને શ્રધ્ધાંજલિ આપતાં પ્રમુખશ્રીએ કહ્યું છે કે, ‘વસો જે ઘરે તમે દિવ્ય પ્રેમ ત્મે પામજો, પ્રાથના હ્યદયથી છે પરમ ક્રુપાળુને, શુભગતિ અને શાંતિ તમે પામજો.’ read more
 

સેકન્ડ ઇનીંગ્સ એડલ્ટ દે કેર સેન્ટર-વ્હીપ્ની

ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે આ મુજબના કાયૅક્રમોનુંઆયોજન હાથ ધરાયું હતું. તા. ૨૯ માચૅ શુક્રવારના રોજ માચૅ માસનું બથૅ દે સેલીબ્રેશન, જેમાં કેક કાપિ, જન્મદિનની શુભેચ્છા પાઠવી અભિવાદન કરવામાં આવ્યું. સાથે ગીફ્ટ પણ આપવામાં આવી. એપ્રિલ માસમાં રામ નવમીના પવૅ નિમિતે ભજનો-ગીતો જેમાં ઈંન્દ્ર્વદન પરીખે રામરક્ષા સ્ત્રોતનું પઠન કર્યું. read more
 

કાર્ટુનીસ્ટ શ્રી મહેન્દ્ર શાહની પેંન્ટીંગનું એક્ઝીબીશન

ન્યુજસીમાં પ્રગત થતા ‘ગુજરાત દપૅણ’ માસિકના કાર્ટુનીસ્ટ કોલમીસ્ટશ્રી મહેન્દ્ર શાહના પેંન્ટીંગસનું એક્ઝીબીશન ‘Millbum Library, Millbum, NJ’ ખાતે ૧ મે ૨૦૧૯ થી ૨૮ મે દરમ્યાન યોજાશે. read more
 

જસ્ટ લાઇફ હોમ ડે કેર કેન્દ્ર

સુંદરકાંડના ગાનથી શરૂ થયેલ એપ્રિલ માસનો જસ્ટ લાઇક હોમ એડલ્ટ ડે કેર કેન્દ્ર માટે પ્રવ્રુતિથી સભર રહ્યો હતો. કેન્દ્ર ખાતે હનુમાન જયંતિ ઉત્સાહ સાથે અને હનુમાન ચાલીસાના પાઠનથી ઉજવામાં આવી હતી. read more
 

Region 3 supper weeks winner in Dallas

OUR VISION: We will become the most trusted organization in the communities we serve by helping customers to achieve a lifetime of financial security. read more
 

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનોની એપ્રિલ માસની મિટીંગ મિનરવા હોલ ખાતે યોજાઇ

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનોની એપ્રિલ માસની મિટીંગ તારીખ ૨૪ એપ્રિલના રોજ સાંજે ૫ વાગે મિનરવા હોલમં હતી. લગભગ ૧૬૦ મેમ્બરોએ હાજરી આપી હતી, પ્રથમ પ્રમુખ સુભાષ શાહે આવકાર પ્રવચને કરેલ. હર્ષાબેન ગાંધી સેક્રેટરીએ ગત મિટીંગનો અહેવાલ આપેલ. એપ્રિલ માસમાં જે ભાઇ બહેનોની જન્મ દિવસ હતો. તેમને બર્થ-ડે કાર્ડ આપેલ તથા બર્થ-ડે ગીત ગાવામાં આવેલ. આજના ગેસ્ટ શ્રી દીપકભાઇ ચાવડાનું ફૂલથી સ્વાગત કરવામાં આવેલ અને મોમેન્ટો આપવામાં આવેલ. read more
 

બીએપીસ સ્વામિનારાયણ મંદિર WALK GREEN 2019

બીએપીસ સ્વામિનારાયણ ચેરીટેઝ દ્વારા તારીખ ૧૮ મે ૨૦૧૯ના શનિવારના રોજ આયોજન કરેલ છે. દરેક ભાઇ બહેનોને પધારવા વિનંતી સમય સવારે ૮-૦૦ થી ૧૨-૦૦. Place: Ranch View High School, 8401 Valley Ranch Pkwy IRVING TX 75063 read more
 

સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્લાસ ૨૦૧૯-૨૦૨૦ નવા વર્ષના કમિટિ મેમ્બસૅની રચના થઇ

સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્લાસ ૨૦૧૯-૨૦૨૦ નવા વર્ષના કમિટિ મેમ્બસૅની રચના થઇ. દર વર્ષે કમિટિ મેમ્બસૅની રચના કરવામાં આવે છે. તે સુંદર અને રચનાત્મક કાર્ય કરે છે. read more
 

અમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર

- કેન્સરની સારવારમાં મદદ મળશે read more
 

યુનિયન કાઉન્ટી સિનીયર્સ એશોસિએશન

18 માર્ચ રવિવાર કસાનો કોમ્યુનિટી સેન્ટર રોઝલ પાર્કમાં આ વર્ષની પ્રથમ સભા ચાર માસના જન્મદિવસ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવી. સૌપ્રથમ પ્રાર્થના કરી શરૂઆત થઈ. શ્રદ્ધાંજલી નિમિત્તે ચિ. ઓમ (ઉંમર-13વર્ષ ) સ્વ.શ્રી પ્રવીણભાઈ પટેલ બંને શ્રી પ્રકાશભાઈ અને સરયુબેનના સગા, સ્વ. શ્રી રમણીકલાલ ભટ્ટ, શ્રી મનસુખભાઇ પુરોહિતના બનેવી સ્વ. શીલાબેન પુરોહિત શ્રી સુમિત્રાબેન પુરોહિતના દેરાણીના આત્માઓને શ્રદ્ધાંજલી બે મિનિટનું મૌન પાળી અર્પવામાં આવી. read more
 

ઈન્ડો અમેરિકન સિનીયર્સ ઓફ વુડબ્રીજ ટાઊનશીપ

ઊપરોકત સંસ્થા સંચાલિત વુમેન્સવીંગની એક પાર્ટી 11મી માર્ચના રોજ શ્રી બીના જોશી અને શ્રી અનસૂયા અમીનની રાહબરી નીચે ગોદાવરી રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી હતી. બેહનો નવા વર્ષમાં પહેલીવાર મળતી હોવાથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌએ ખુબ આનંદ મસ્તી કરી. એક ફેમેલી જેવું વાતાવરણ સર્જાયું। પાર્ટીમાં રમતો રમાડવામાં આવી વિજેતા બહેનોને ઇનામો આવવામાં આવ્યાતા હતા. ફરી મળવાનું પ્રોમીશ આપી સર્વે ડિનર લઈને છૂટા પડ્યા read more
 

જસ્ટલાઇક હોમ એડલ્ટ ડે કેર સેન્ટર-રેરીટન સ્ટ્રીટ

ઉપરોકત ડે કેર સેન્ટર ખાતે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં અનેક કાર્યક્રમનું આયોજન થયું છે. અનએ તેમાં ઉપરોકત સેન્ટરના તમામ સદ્દગૃહસ્થો, પ્રૌઢ માતા-બહેનોએ સ્વયંભૂ રીતે હર્ષ સાથે ભાગ લીધો। વસંતપંચમી જેવા પવિત્ર તહેવારને અતિ ભવ્ય રીતે ઉજવ્યો વહે. માં શારદાના પૂજન સાથે ભગવાનશ્રી સત્યનારાયણ દેવની પવિત્ર કથા રાખવામાં આવી હતી. સંપૂર્ણ વિધિ- વિધાનપૂર્વક ભગવાન લક્ષ્મી -વિષ્ણુની પૂજા સહસ્ત્રનામ સંકીર્તન સાથે સેન્ટરના ભૂદેવ આચાર્યશ્રી ભુપેન્દ્ર શાસ્ત્રીજીની અધ્યક્ષમતામાં માં ભગવદ કાર્ય સંપન્ન થયું છે. સેન્ટરના ઓનરશ્રી ભક્તિબેન સાથે અનેક આગેવાન બેહનો સન્મુખ ઉપસ્થિત રહ્યા। આરતી- મહાપ્રસાદ મંત્ર પુષ્પાંજલી વગેરે વગેરે..... read more
 

ક્લોનીયા સ્વામિનારાયણ મંદિરમાં ફુલડોલોત્સવ

શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર અમદવાદ ગાદી સંચાલિત ક્લોનીયા સેન્ટ્રલ ન્યૂજર્સી માં આવેલા હિન્દૂ સ્વામિનારાયણ મંદિરમાં શનિવાર વિકેન્ડ દરમ્યાન સાંજના 5 થી 8 દરમ્યાન ભારતથી પધારેલા યુવાન ભગત શ્રી ભરતભાઈના સાનિધ્યમાં સુંદર મજાના ફૂલોથી સુશોભિત સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન સર્વે દેવોના અલૌકિક દર્શનનો લ્હાવો સૌ ભક્તોને પ્રાપ્ત થયો હતો. read more
 

ઈન્ડો-અમેરિકન કાઉન્સીલ ઓફ સિનીયર્સ-એડીસન

ઉપરોક્ત સંસ્થા દ્વારા પ્રભુદર્શન થી શુભારંભ શુભારંભ થવા જઈ રહ્યો છે. 28 એપ્રિલ શનિવાર ના રોજ પેન્સિલવેનિયા મંદિર અંતે ઉમિયામાતા મંદિરના શનિવાર પાર્કિંગ પ્લોટથી સવારના 8.30 કલાકે યાત્રાની શરૂઆત થશે. 27 મેં રવિવારના રોજ એટલાન્ટિક સીટી કેસીનો મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. read more
 

જસ્ટ લાઈક હોમ એડલ્ટ ડે કેર સેનેટર સિરીલી-ન્યૂજર્સી

ઉપરોક્ત ડે કેર સેન્ટર ખાતે 6 માર્ચ મંગળવારના રોજ શ્રી હનુમાનજી મહારાજની પ્રાર્થનાનો પાથ શ્રી સુંદરકાંડનું સામુહિક પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક પૂજા-પ્રાર્થના સમાચારના કાર્યક્રમ પછી પાંચ મિનિટના વિરામ બાદ તુરંત જ આરંભ કરાયું હતું. સતત 1 કલાક 40 મિનિટ નોનસ્ટોપ એક આસાન પાર બેસીને ભાવપૂર્વક શ્રી રામ મય બની વડીલો સહભાગી બને છે. વ્યવસ્થા પણ સારી હોય છે. read more
 

જસ્ટ લાઈક હોમ એડલ્ટ મેડિકલ ડે કેર સેન્ટર સેયરવીલ

ઉપરોકત ડે કેર સેન્ટર પેટના 8 વર્ષ સંપૂર્ણ કરી 9 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. માર્ચ ની 19મી થી પ્રારંભ થતું સપ્તાહ દિને દિને નવા નવા કાર્યક્રમથી સેન્ટરનફા વડીલોને ખુબ જ આનંદિત કરશે. આ એક ઉજવણીનું સપ્તાહ રાખવામાં આવ્યું છે. બ્રેકફાસ્ટ થી લઈને લંચમાં પણ નવીનતા રાખવામાં આવી છે. આ પ્રયત્ન ઓનરશ્રી નિલેશભાઈ પટેલ ઘ્વારા કરવામાં આવ્યો છે. કાર્યક્રમ ની સંપૂર્ણ રૂપરેખા સુ.શ્રી ભક્તિબેન પટેલ ઘ્વારા કરવામાં આવી છે. read more
 

પારસીપીની છપૈયાધામમાં હોળી-ધુળેટી ઉત્સવ

શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ગાડી સંચાલિત પારસીઃ ની ન્યૂજર્સીમાં છપૈયાધામમાં શનિવાર વિકેન્ડ દરમિયાન સાંજના 5 થી 8 દરમિયાન સૌના પ્રિય વિદ્ધવાન અને પવિત્ર મહંતસ્વામી શ્રી અભિષેકદાસજી સ્વામીજીના સાનિધ્યમાં હોળી-ધુળેટી ઉત્સવનું અગુરૂપ સરસ મઝાના કિર્તનો સાથે ભવ્ય ધૂન કરીંને મંદિરના મુખ્ય હોલને ભક્તો ઘ્વારા ગુંજતો કર્યો હતો. read more
 

ન્યૂ જર્સી ઇન્ડિયન લાયન્સ ક્લબ

માર્ચ 26, 2018 સોમવારે રોયલ આલબર્ટ પેલેસ ના મ